gu_tn/2TI/04/03.md

22 lines
2.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કેમ કે એવો સમય આવશે કે જેમાં
"કારણ કે ભવિષ્યમાં અમુક સમયે"
# લોકો
આ સંદર્ભમાં સૂચવે છે કે લોકો મંડળીના છે (જુઓ યુડીબી).
# સારૂ શિક્ષણને
આ શિક્ષણ કે જે સમગ્ર મંડળીમાં સાચું અને યોગ્ય ગણવામાં આવે છે
# કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારુ ભેગા કરશે જેઓ એવું બોલે જે તેઓ સાંભળવા ઈચ્છે છે. આ રીતે તેઓ તેમના કાનને પંપાળશે.
સાચા અર્થો આ છે ૧) "કારણ કે તેમની વ્યક્તિગત ઇચ્છાઓ, તેઓ એવા " અથવા ૨) "તેઓ પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ સાથે સંમત શિક્ષકોને ભેગા કરશે કે જેથી તેઓને શું સાંભળવું છે તે શિક્ષકો તેઓને કહી સંભળાવશે" અથવા 3) "તેઓની ઇચ્છાઓને અનુસરો; જે તેઓને સાંભળવું છે તે માટે તેઓ ઉપદેશકોને ભેગા કરશે."
# તેઓના પોતાના લોભથી
"તેઓની વ્યક્તિગત ઇચ્છાઓ"
# તેઓ તેમના કાન ખંજવાળે છે
"તેઓ એવા ઉપદેશકો શોધશે કે જેઓ તેમણે પંપાળી શકે." તેઓના કાનોને ખંજવાળે છે" આ એક રૂપક છે કે જયારે તેમણે કોઈક બાબત વિષે કહેવામાં અને તેઓ તે સાંભળીને આનંદ કરે છે, એવી બાબત કે જે તેમણે ખુશ કરે છે. (જુઓ : રૂપક)
# સુવાર્તિકનું કામ કર
લોકોને ઈસુ કોણ છે તે વિષે કહેવું, તેમણે તેઓને માટે શું કર્યું તે, અને તેઓએ તેમના માટે કેવું જીવન જીવવું જોઈએ