gu_tn/2TI/03/01.md

26 lines
1.3 KiB
Markdown

# સંકટના સમયો
આ દિવસોમાં, મહિનાઓમાં, આથવા આ વર્ષોમાં જયારે ખ્રિસ્તીઓ કેવી પરિસ્થિતિમાં હશે તેનું વર્ણન પાઉલ ૨
૪ કલમોમાં કરે છે.
# કુદરતી સ્નેહ વગર
"તેમના પોતાના કુટુંબને પ્રેમ નહી કરે"
# ક્રૂર
"કોઈની પણ સાથે સંમત નથી" અથવા "કોઈની પણ સાથે શાંતિમાં નથી રહેતા"
# નિંદા
"ખોટા આરોપ મૂકવામાં આવ્યા"
# હિંસક
"વિકરાળ" અથવા "ક્રૂર" અથવા "તેઓ ઘણી વાર અન્ય લોકોને નુકસાન પહોંચે તેવી બાબતો કરશે"
# સારી બાબતોના પ્રેમીઓ નહિ
"સારા સહકાર્યકર"
# દુરાગ્રહી
"અવિચારી"
# અહંકારી
"તેઓ વિચારે છે કે બીજા કરતા તેઓ સારાં લોકો છે"