# સંકટના સમયો આ દિવસોમાં, મહિનાઓમાં, આથવા આ વર્ષોમાં જયારે ખ્રિસ્તીઓ કેવી પરિસ્થિતિમાં હશે તેનું વર્ણન પાઉલ ૨ ૪ કલમોમાં કરે છે. # કુદરતી સ્નેહ વગર "તેમના પોતાના કુટુંબને પ્રેમ નહી કરે" # ક્રૂર "કોઈની પણ સાથે સંમત નથી" અથવા "કોઈની પણ સાથે શાંતિમાં નથી રહેતા" # નિંદા "ખોટા આરોપ મૂકવામાં આવ્યા" # હિંસક "વિકરાળ" અથવા "ક્રૂર" અથવા "તેઓ ઘણી વાર અન્ય લોકોને નુકસાન પહોંચે તેવી બાબતો કરશે" # સારી બાબતોના પ્રેમીઓ નહિ "સારા સહકાર્યકર" # દુરાગ્રહી "અવિચારી" # અહંકારી "તેઓ વિચારે છે કે બીજા કરતા તેઓ સારાં લોકો છે"