gu_tn/2TI/03/01.md

1.3 KiB

સંકટના સમયો

આ દિવસોમાં, મહિનાઓમાં, આથવા આ વર્ષોમાં જયારે ખ્રિસ્તીઓ કેવી પરિસ્થિતિમાં હશે તેનું વર્ણન પાઉલ ૨

૪ કલમોમાં કરે છે.

કુદરતી સ્નેહ વગર

"તેમના પોતાના કુટુંબને પ્રેમ નહી કરે"

ક્રૂર

"કોઈની પણ સાથે સંમત નથી" અથવા "કોઈની પણ સાથે શાંતિમાં નથી રહેતા"

નિંદા

"ખોટા આરોપ મૂકવામાં આવ્યા"

હિંસક

"વિકરાળ" અથવા "ક્રૂર" અથવા "તેઓ ઘણી વાર અન્ય લોકોને નુકસાન પહોંચે તેવી બાબતો કરશે"

સારી બાબતોના પ્રેમીઓ નહિ

"સારા સહકાર્યકર"

દુરાગ્રહી

"અવિચારી"

અહંકારી

"તેઓ વિચારે છે કે બીજા કરતા તેઓ સારાં લોકો છે"