gu_tn/2TH/03/10.md

12 lines
742 B
Markdown

# અમે
એટલેકે પાઉલ, સિલાસ અને તિમોથી પણ થેસ્સાલોનીકીયાના લોકો નહિ. (જુઓ: અનન્યતા)
# તમે
એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ (જુઓ: તમેના સ્વરૂપો)
# કેટલાક નવરા બેસી રહે છે
“કેટલાક આ રીતે નવરા બેસીને જીવી રહ્યા છે” અથવા “કેટલાક આળસુ છે”
# શાંતચિતે
“શાંતિથી, સુલેહ્પૂર્ણ રીતે, અને માયાળુપણે