# અમે એટલેકે પાઉલ, સિલાસ અને તિમોથી પણ થેસ્સાલોનીકીયાના લોકો નહિ. (જુઓ: અનન્યતા) # તમે એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ (જુઓ: તમેના સ્વરૂપો) # કેટલાક નવરા બેસી રહે છે “કેટલાક આ રીતે નવરા બેસીને જીવી રહ્યા છે” અથવા “કેટલાક આળસુ છે” # શાંતચિતે “શાંતિથી, સુલેહ્પૂર્ણ રીતે, અને માયાળુપણે