gu_tn/2TH/02/08.md

14 lines
1.3 KiB
Markdown

# ત્યારબાદ આ અજ્ઞાભંગ કરનારો પ્રગટ થશે
“ત્યારબાદ ઈશ્વર આ આજ્ઞાભંગ કરનારને પ્રગટ કરશે” આ ‘અજ્ઞાભંગ કરનાર’ એ ‘ખ્રિસ્ત
વિરોધી’ નું બીજું નામ છે.
# તેના મુખના શ્વાસ વડે
“તેના બોલેલા શબ્દોના સામર્થ્ય વડે”
# તેના પુનરાગમમાં (ઈસુના) તેના પ્રગટ થવા દ્વારા તેને (અજ્ઞાભંગ કરનારને) સંપૂર્ણ નકામો બનાવી દેશે
ઇસુ તે આજ્ઞાભંગ કરનારનો સંપૂર્ણ વિનાશ કરશે. જયારે તે તેના આગમન સમયે પ્રગટ થશે.
# શેતાનના કરવા દ્વારા આ અજ્ઞાભંગ કરનારો પ્રગટ થશે
શેતાન આ અજ્ઞાભંગ કરનારને એવા કર્યો કરવનો અધિકાર આપશે જેથી તે ચિન્હો અને ખોટા આશ્ચર્યકર્મો કરશે.