gu_tn/2TH/02/01.md

21 lines
1.3 KiB
Markdown

# હમણાં
“હવે” અથવા “હમણાં” એ નવા મુદ્દો દર્શાવે છે.
# અમે તમને વિનંતી કરીએ છીએ
“હું તમને વિનંતી કરું છું” (UDB)
# અમે વિનંતી કરીએ છીએ
“અમે” એટલે પાઉલ, સિલાસ અને તિમોથી. (જુઓ: અનન્યતા)
# તમને
“તમને” એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો).
# જેથી તમે સરળતાથી હચમચી ન જાઓ
કે આ ઘટના સરળતાથી તમારા મનોને હચમચાવી નાખે નહિ. (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)
# શબ્દો વડે, અથવા આમારા પત્ર વડે,
“બોલેલા શબ્દો વડે અથવા અમે તમારા પર જે પત્રો લખ્યા છે તે વડે”
# જેથી વિશ્વાસ કરવામાં આવે
“તમને કહીએ છીએ”