gu_tn/2TH/02/01.md

1.3 KiB

હમણાં

“હવે” અથવા “હમણાં” એ નવા મુદ્દો દર્શાવે છે.

અમે તમને વિનંતી કરીએ છીએ

“હું તમને વિનંતી કરું છું” (UDB)

અમે વિનંતી કરીએ છીએ

“અમે” એટલે પાઉલ, સિલાસ અને તિમોથી. (જુઓ: અનન્યતા)

તમને

“તમને” એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો).

જેથી તમે સરળતાથી હચમચી ન જાઓ

કે આ ઘટના સરળતાથી તમારા મનોને હચમચાવી નાખે નહિ. (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)

શબ્દો વડે, અથવા આમારા પત્ર વડે,

“બોલેલા શબ્દો વડે અથવા અમે તમારા પર જે પત્રો લખ્યા છે તે વડે”

જેથી વિશ્વાસ કરવામાં આવે

“તમને કહીએ છીએ”