# હમણાં “હવે” અથવા “હમણાં” એ નવા મુદ્દો દર્શાવે છે. # અમે તમને વિનંતી કરીએ છીએ “હું તમને વિનંતી કરું છું” (UDB) # અમે વિનંતી કરીએ છીએ “અમે” એટલે પાઉલ, સિલાસ અને તિમોથી. (જુઓ: અનન્યતા) # તમને “તમને” એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો). # જેથી તમે સરળતાથી હચમચી ન જાઓ કે આ ઘટના સરળતાથી તમારા મનોને હચમચાવી નાખે નહિ. (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો) # શબ્દો વડે, અથવા આમારા પત્ર વડે, “બોલેલા શબ્દો વડે અથવા અમે તમારા પર જે પત્રો લખ્યા છે તે વડે” # જેથી વિશ્વાસ કરવામાં આવે “તમને કહીએ છીએ”