gu_tn/2TH/01/11.md

1.8 KiB

આ માટે અમે પ્રાર્થના કરીએ છીએ

“અમે પણ પ્રાર્થના કરીએ છીએ”

અમે

આ સર્વનામ પાઉલ, સિલાસ અને તિમોથી માટે વપરાયું છે. (જુઓ: અનન્યતા)

અમે સતત તમારા માટે પ્રાર્થના કરીએ છીએ

“વારંવાર”.

(જુઓ: અત્યોક્તી)

તમે

બીજો પુરુષ બહુવચનના સર્વનામો “તમે” એટલે થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો).

ભલાઈના સર્વ કામોમાં તમારી ઈચ્છા પરિપૂર્ણ કરે

“તમારા હૃદયની ઈચ્છા પ્રમાણેના ભલાઈના કામો કરવામાં તમે સમર્થ બનાવે”. (UDB)

કે જેથી કરીને ઇસુ પ્રભુનું નામ તમારા વડે મહિમા પામે

“કે જેથી તમે ઇસુ પ્રભુના નામને મહિમા આપો (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)

અને તેના વડે તમને

“અને ઇસુ તમને મહિમા અપાવે” (જુઓ: અધ્યાહાર) (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)

આપણા ઈશ્વરની કૃપાના કારણે

“આપણા ઈશ્વરની કૃપાના કારણે”