gu_tn/2TH/01/11.md

25 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આ માટે અમે પ્રાર્થના કરીએ છીએ
“અમે પણ પ્રાર્થના કરીએ છીએ”
# અમે
આ સર્વનામ પાઉલ, સિલાસ અને તિમોથી માટે વપરાયું છે. (જુઓ: અનન્યતા)
# અમે સતત તમારા માટે પ્રાર્થના કરીએ છીએ
“વારંવાર”.
# (જુઓ: અત્યોક્તી)
# તમે
બીજો પુરુષ બહુવચનના સર્વનામો “તમે” એટલે થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો).
# ભલાઈના સર્વ કામોમાં તમારી ઈચ્છા પરિપૂર્ણ કરે
“તમારા હૃદયની ઈચ્છા પ્રમાણેના ભલાઈના કામો કરવામાં તમે સમર્થ બનાવે”. (UDB)
# કે જેથી કરીને ઇસુ પ્રભુનું નામ તમારા વડે મહિમા પામે
“કે જેથી તમે ઇસુ પ્રભુના નામને મહિમા આપો (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)
# અને તેના વડે તમને
“અને ઇસુ તમને મહિમા અપાવે” (જુઓ: અધ્યાહાર) (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)
# આપણા ઈશ્વરની કૃપાના કારણે
“આપણા ઈશ્વરની કૃપાના કારણે”