# આ માટે અમે પ્રાર્થના કરીએ છીએ “અમે પણ પ્રાર્થના કરીએ છીએ” # અમે આ સર્વનામ પાઉલ, સિલાસ અને તિમોથી માટે વપરાયું છે. (જુઓ: અનન્યતા) # અમે સતત તમારા માટે પ્રાર્થના કરીએ છીએ “વારંવાર”. # (જુઓ: અત્યોક્તી) # તમે બીજો પુરુષ બહુવચનના સર્વનામો “તમે” એટલે થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો). # ભલાઈના સર્વ કામોમાં તમારી ઈચ્છા પરિપૂર્ણ કરે “તમારા હૃદયની ઈચ્છા પ્રમાણેના ભલાઈના કામો કરવામાં તમે સમર્થ બનાવે”. (UDB) # કે જેથી કરીને ઇસુ પ્રભુનું નામ તમારા વડે મહિમા પામે “કે જેથી તમે ઇસુ પ્રભુના નામને મહિમા આપો (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો) # અને તેના વડે તમને “અને ઇસુ તમને મહિમા અપાવે” (જુઓ: અધ્યાહાર) (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો) # આપણા ઈશ્વરની કૃપાના કારણે “આપણા ઈશ્વરની કૃપાના કારણે”