gu_tn/2PE/01/10.md

1.2 KiB

પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે.

એ માટે

"એ માટે" શબ્દ અગાઉ જે કહેવામાં આવ્યું હતું તે અંગે વિશ્વાસીઓના પ્રતિભાવ રૂપે શરુ થાય છે.

તમારા પોતાને માટે તમારું તેડું અને પસંદગી ચોક્કસ કરો

"તેડું" પ્રભુ દ્વારા લોકોને અપાતા ઉધ્ધારના સામાન્ય આમંત્રણના સંદર્ભમાં છે. "પસંદગી" પ્રભુ દ્વારા પસંદ થયેલા ખાસ લોકો ના સંદર્ભમાં છે.

આ બન્ને શબ્દોનો એકસમાન અર્થ છે. (જુઓ: સામ્ય ધરાવનારા શબ્દ)

તમે ઠોકર ખાશો નહિ

તમે નૈતિક રીતે કે આત્મિક રીતે નિષ્ફળ જશો નહિ.