13 lines
1.2 KiB
Markdown
13 lines
1.2 KiB
Markdown
|
પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે.
|
||
|
# એ માટે
|
||
|
|
||
|
"એ માટે" શબ્દ અગાઉ જે કહેવામાં આવ્યું હતું તે અંગે વિશ્વાસીઓના પ્રતિભાવ રૂપે શરુ થાય છે.
|
||
|
# તમારા પોતાને માટે તમારું તેડું અને પસંદગી ચોક્કસ કરો
|
||
|
|
||
|
"તેડું" પ્રભુ દ્વારા લોકોને અપાતા ઉધ્ધારના સામાન્ય આમંત્રણના સંદર્ભમાં છે. "પસંદગી" પ્રભુ દ્વારા પસંદ થયેલા ખાસ લોકો ના સંદર્ભમાં છે.
|
||
|
|
||
|
આ બન્ને શબ્દોનો એકસમાન અર્થ છે.
|
||
|
(જુઓ: સામ્ય ધરાવનારા શબ્દ)
|
||
|
# તમે ઠોકર ખાશો નહિ
|
||
|
|
||
|
તમે નૈતિક રીતે કે આત્મિક રીતે નિષ્ફળ જશો નહિ.
|