gu_tn/2JN/01/12.md

1.2 KiB

હું તેઓને કાગળ અને સાહીથી લખવા નથી માંગતો

આં રીતે પણ ભાષાંતર કરી શકાય "પણ તેઓને હું તમને પત્રમાં લખવા નથી માંગતો."

નજરો નજર

આ રીતે પણ ભાષાંતર કરી શકાય "વાસ્તવિક રીતે તમારી સાથે"

આંનંદ પરિપૂર્ણ કરવામાં આવે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય "આનદ સંપૂર્ણ થાય"

તારી પસંદ કરેલી બહેનના બાળકો

અહીયા યોહાન મંડળીને બહેન સાથે સરખાવે છે. અને વિશ્વાસીઓ જે તે મંડળીના સભ્ય છે તેઓને બાળકો સાથે સરખાવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે સઘળા વિશ્વાસીઓ આત્મિક કુટુંબના છે. [જુઓ: કોઈ બીજું નામ]