gu_tn/2JN/01/12.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હું તેઓને કાગળ અને સાહીથી લખવા નથી માંગતો
આં રીતે પણ ભાષાંતર કરી શકાય "પણ તેઓને હું તમને પત્રમાં લખવા નથી માંગતો."
# નજરો નજર
આ રીતે પણ ભાષાંતર કરી શકાય "વાસ્તવિક રીતે તમારી સાથે"
# આંનંદ પરિપૂર્ણ કરવામાં આવે
આ રીતે પણ ભાષાંતર કરી શકાય "આનદ સંપૂર્ણ થાય"
# તારી પસંદ કરેલી બહેનના બાળકો
અહીયા યોહાન મંડળીને બહેન સાથે સરખાવે છે. અને વિશ્વાસીઓ જે તે મંડળીના સભ્ય છે તેઓને બાળકો સાથે સરખાવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે સઘળા વિશ્વાસીઓ આત્મિક કુટુંબના છે. [જુઓ: કોઈ બીજું નામ]