# હું તેઓને કાગળ અને સાહીથી લખવા નથી માંગતો આં રીતે પણ ભાષાંતર કરી શકાય "પણ તેઓને હું તમને પત્રમાં લખવા નથી માંગતો." # નજરો નજર આ રીતે પણ ભાષાંતર કરી શકાય "વાસ્તવિક રીતે તમારી સાથે" # આંનંદ પરિપૂર્ણ કરવામાં આવે આ રીતે પણ ભાષાંતર કરી શકાય "આનદ સંપૂર્ણ થાય" # તારી પસંદ કરેલી બહેનના બાળકો અહીયા યોહાન મંડળીને બહેન સાથે સરખાવે છે. અને વિશ્વાસીઓ જે તે મંડળીના સભ્ય છે તેઓને બાળકો સાથે સરખાવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે સઘળા વિશ્વાસીઓ આત્મિક કુટુંબના છે. [જુઓ: કોઈ બીજું નામ]