gu_tn/2JN/01/09.md

1.1 KiB

જે કોઈ આગળ જાય છે

આ એવા માણસ માટે સંબોધે છે કે જે ઈશ્વર વિષે વધુ જાણવા અને બીજા દરેક કરતા અલગ સત્ય. બીજું ભાષાંતર: "જે કોઈ ઈશ્વર વિષે વધુ જાણવા પ્રયત્ન કરે છે."

ખ્રિસ્તના શિક્ષણમાં કાયમ રહેતા નથી

"ખ્રિસ્તે જે શીખવ્યું તેના પર સતત વિશ્વાસ કર્યો નહિ"

ઈશ્વર નથી

"ઈશ્વરમાં નથી તેવા "

તમારી પાસે આવ્યો

શબ્દ "તમે" એ બહુવચન છે.

દુષ્ટ કાર્યોમાં જે ભાગીદાર થાય છે

"તેના દુષ્ટ કામમાં ભાગીદાર થાય છે" અથવા " તેના દુષ્ટ કાર્યમાં તેની મદદ કરવી"