# જે કોઈ આગળ જાય છે આ એવા માણસ માટે સંબોધે છે કે જે ઈશ્વર વિષે વધુ જાણવા અને બીજા દરેક કરતા અલગ સત્ય. બીજું ભાષાંતર: "જે કોઈ ઈશ્વર વિષે વધુ જાણવા પ્રયત્ન કરે છે." # ખ્રિસ્તના શિક્ષણમાં કાયમ રહેતા નથી "ખ્રિસ્તે જે શીખવ્યું તેના પર સતત વિશ્વાસ કર્યો નહિ" # ઈશ્વર નથી "ઈશ્વરમાં નથી તેવા " # તમારી પાસે આવ્યો શબ્દ "તમે" એ બહુવચન છે. # દુષ્ટ કાર્યોમાં જે ભાગીદાર થાય છે "તેના દુષ્ટ કામમાં ભાગીદાર થાય છે" અથવા " તેના દુષ્ટ કાર્યમાં તેની મદદ કરવી"