gu_tn/2JN/01/09.md

15 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જે કોઈ આગળ જાય છે
આ એવા માણસ માટે સંબોધે છે કે જે ઈશ્વર વિષે વધુ જાણવા અને બીજા દરેક કરતા અલગ સત્ય. બીજું ભાષાંતર: "જે કોઈ ઈશ્વર વિષે વધુ જાણવા પ્રયત્ન કરે છે."
# ખ્રિસ્તના શિક્ષણમાં કાયમ રહેતા નથી
"ખ્રિસ્તે જે શીખવ્યું તેના પર સતત વિશ્વાસ કર્યો નહિ"
# ઈશ્વર નથી
"ઈશ્વરમાં નથી તેવા "
# તમારી પાસે આવ્યો
શબ્દ "તમે" એ બહુવચન છે.
# દુષ્ટ કાર્યોમાં જે ભાગીદાર થાય છે
"તેના દુષ્ટ કામમાં ભાગીદાર થાય છે" અથવા " તેના દુષ્ટ કાર્યમાં તેની મદદ કરવી"