10 lines
1.0 KiB
Markdown
10 lines
1.0 KiB
Markdown
# અમે
|
|
|
|
પાઉલ પોતાને અને તિમોથીને ઉલ્લેખીને કહે છે. (જુઓ : વિશિષ્ટ)
|
|
# અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ
|
|
|
|
તરફ : અમે જે રીતે બોલીએ છીએ અને રહીએ છીએ તે બાબતોમાં અમે સાબિત કરી શકીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ"
|
|
# સત્ય વચનથી "ખૂબજ વિશ્વાસથી સત્યને પ્રગટ કરવું"
|
|
# જમણા તથા ડાબા હાથ પર ન્યાયનાં હથિયારોથી
|
|
|
|
પાઉલ જણાવે છે કે તે દરેક પરિસ્થિતિને માટે દેવના આત્મિક સામર્થ્ય થી પૂરેપૂરો સજ્જ છે) |