gu_tn/2CO/06/04.md

1.0 KiB

અમે

પાઉલ પોતાને અને તિમોથીને ઉલ્લેખીને કહે છે. (જુઓ : વિશિષ્ટ)

અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ

તરફ : અમે જે રીતે બોલીએ છીએ અને રહીએ છીએ તે બાબતોમાં અમે સાબિત કરી શકીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ"

સત્ય વચનથી "ખૂબજ વિશ્વાસથી સત્યને પ્રગટ કરવું"

જમણા તથા ડાબા હાથ પર ન્યાયનાં હથિયારોથી

પાઉલ જણાવે છે કે તે દરેક પરિસ્થિતિને માટે દેવના આત્મિક સામર્થ્ય થી પૂરેપૂરો સજ્જ છે)