gu_tn/2CO/06/04.md

10 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અમે
પાઉલ પોતાને અને તિમોથીને ઉલ્લેખીને કહે છે. (જુઓ : વિશિષ્ટ)
# અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ
તરફ : અમે જે રીતે બોલીએ છીએ અને રહીએ છીએ તે બાબતોમાં અમે સાબિત કરી શકીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ"
# સત્ય વચનથી "ખૂબજ વિશ્વાસથી સત્યને પ્રગટ કરવું"
# જમણા તથા ડાબા હાથ પર ન્યાયનાં હથિયારોથી
પાઉલ જણાવે છે કે તે દરેક પરિસ્થિતિને માટે દેવના આત્મિક સામર્થ્ય થી પૂરેપૂરો સજ્જ છે)