gu_tn/2CO/04/13.md

16 lines
1.5 KiB
Markdown

પાઉલ અને તિમોથી આ પત્રને કોરિંથીઓની મંડળીના લોકોને માટે ચાલુ રાખ્યો હતો.
# તે જ અમને છે
આ શબ્દ "અમને" પાઉલ, તિમોથી અને કોરિંથીઓની મંડળીને માટે ઉલ્લેખાયો છે.
# વિશ્વાસનો તે જ આત્મા
"વિશ્વાસનું એ જ વલણ." તે શબ્દ "આત્મા" દ્વારા માણસ કેવું વિચારે છે અને કેવા નિર્ણયો લે છે તેનો ઉલ્લેખ કર્યો છે. પાઉલ અને તિમોથી કહે છે કે તેઓના ઈશ્વર પર વિશ્વાસ કરવાની રીતનો કોરિંથીઓના જેવી જ છે.
# મેં વિશ્વાસ કર્યો, માટે હું બોલ્યો
આ ભાગ રાજા દાઉદનામાંથી લીધ છે.
# તમારી સાથે અમને રજૂ કરશે
આ શબ્દ "અમને" કોરિંથીઓને બાકાત રાખે છે . (જુઓ :વિશિષ્ટ)
# આભારસ્તુતિ
ઈશ્વરે જે સારુ કર્યું તેને સમજવું અને તેને માટે તેમનો આભાર માનવો.