gu_tn/2CO/03/04.md

16 lines
1.8 KiB
Markdown

પાઉલ અને તિમોથી કોરિંથીઓની મંડળીના લોકોને માટે આ પત્રને ચાલુ રાખ્યો.
# એવો ભરોસો
શબ્દ પાઉલ અને તિમોથીની કજાગૃત જાણકારી દર્શાવે છે કે કરીથની મંડળીના લોકોના જીવનો ખ્રિસ્તના જ્ઞાન વડે કેવા બદલાઈ ગયા છે.
# અમારી પોતે અમે સમર્થ છીએ
"અમે પોતાની રીતે યોગ્ય છીએ"
# અમારું સામર્થ્ય
"અમારી યોગ્યતા"
# અક્ષરના નહિ પણ આત્માના
પાઉલ આ શબ્દ ઉપયોગ કરે છે "અક્ષર" તે જૂના કરારના નિયમને બતાવે છે કેમ કે શબ્દો અક્ષરોથી બને છે. આ વાક્ય "અક્ષરોનો નિયમ" એટલે કે જૂના કરારના નિયમનો દરેક ભાગ. તરફ : "નિયમને આધીન રીતે નહિ પણ તે પવિત્ર આત્માના દાન તરીકે છે" (જુઓ : લક્ષણાલંકાર)
# અક્ષર મારી નાખે છે
આ શબ્દસમૂહનો અર્થ એ કે જૂના કરારનો નિયમ સંપૂર્ણપણે પાડવાની કોશિશ કરવી અને નિષ્ફળતા આત્મિક મૃત્યુ તરફ દોરી જશે. (જુઓ: અવતાર)