gu_tn/2CO/03/04.md

1.8 KiB

પાઉલ અને તિમોથી કોરિંથીઓની મંડળીના લોકોને માટે આ પત્રને ચાલુ રાખ્યો.

એવો ભરોસો

શબ્દ પાઉલ અને તિમોથીની કજાગૃત જાણકારી દર્શાવે છે કે કરીથની મંડળીના લોકોના જીવનો ખ્રિસ્તના જ્ઞાન વડે કેવા બદલાઈ ગયા છે.

અમારી પોતે અમે સમર્થ છીએ

"અમે પોતાની રીતે યોગ્ય છીએ"

અમારું સામર્થ્ય

"અમારી યોગ્યતા"

અક્ષરના નહિ પણ આત્માના

પાઉલ આ શબ્દ ઉપયોગ કરે છે "અક્ષર" તે જૂના કરારના નિયમને બતાવે છે કેમ કે શબ્દો અક્ષરોથી બને છે. આ વાક્ય "અક્ષરોનો નિયમ" એટલે કે જૂના કરારના નિયમનો દરેક ભાગ. તરફ : "નિયમને આધીન રીતે નહિ પણ તે પવિત્ર આત્માના દાન તરીકે છે" (જુઓ : લક્ષણાલંકાર)

અક્ષર મારી નાખે છે

આ શબ્દસમૂહનો અર્થ એ કે જૂના કરારનો નિયમ સંપૂર્ણપણે પાડવાની કોશિશ કરવી અને નિષ્ફળતા આત્મિક મૃત્યુ તરફ દોરી જશે. (જુઓ: અવતાર)