30 lines
1.7 KiB
Markdown
30 lines
1.7 KiB
Markdown
# ઈશ્વર ભક્ત
|
|
|
|
"ઈશ્વરનો સેવક" અથવા "જે ઈશ્વરના છે "
|
|
# આ બાબતોથી દૂર ભાગ
|
|
|
|
"જેમ નુકસાન કારણ પ્રાણીઓથી તેમ જ આ બાબતોથી." (જુઓ: અર્થાલંકાર) આ બાબતોના શક્ય અર્થો ૧) "દ્રવ્ય પ્રેમ (યુ ડી બી); ૨) અલગ શિક્ષણ , ગર્વ, અને વાદવિવાદ વચન ૬:૩
|
|
|
|
|
|
|
|
૪
|
|
|
|
માં અને "દ્રવ્યનો લોભ."
|
|
# પીછો કરવો
|
|
|
|
"પાછળ દોડવું" અથવા "મથામણ" અથવા "ઉત્તમ વર્તન કરવું"
|
|
# સારી લડાઈ..... તેણે પકડી રાખ ... જીવન"
|
|
|
|
અમૂક આ અર્થાલંકારને એક રમતસ્પર્ધા તરીકે સમજે છે કુસ્તીમાં જીતનાર ઇનામ મેળવવાને પાત્ર હોય છે. (જુઓ: અર્થાલંકાર)
|
|
# પકડી રાખ .... જીવન
|
|
|
|
અમૂક આ અર્થાલંકારને લડાઈ કે સારી લડાઈ લડવા વિષે કહે છે: પ્રાપ્ત કરવા માટે સર્વ કરો .... જીવન." (જુઓ: અર્થાલંકાર)
|
|
# સાક્ષી આપી
|
|
|
|
"સાક્ષી આપી" અથવા "પરખાવું"
|
|
# પહેલા
|
|
|
|
"હાજરીમાં"
|
|
# સારું શું છે તેવું
|
|
|
|
"તમારા વિશ્વાસ વિષે શું" |