# ઈશ્વર ભક્ત "ઈશ્વરનો સેવક" અથવા "જે ઈશ્વરના છે " # આ બાબતોથી દૂર ભાગ "જેમ નુકસાન કારણ પ્રાણીઓથી તેમ જ આ બાબતોથી." (જુઓ: અર્થાલંકાર) આ બાબતોના શક્ય અર્થો ૧) "દ્રવ્ય પ્રેમ (યુ ડી બી); ૨) અલગ શિક્ષણ , ગર્વ, અને વાદવિવાદ વચન ૬:૩ ૪ માં અને "દ્રવ્યનો લોભ." # પીછો કરવો "પાછળ દોડવું" અથવા "મથામણ" અથવા "ઉત્તમ વર્તન કરવું" # સારી લડાઈ..... તેણે પકડી રાખ ... જીવન" અમૂક આ અર્થાલંકારને એક રમતસ્પર્ધા તરીકે સમજે છે કુસ્તીમાં જીતનાર ઇનામ મેળવવાને પાત્ર હોય છે. (જુઓ: અર્થાલંકાર) # પકડી રાખ .... જીવન અમૂક આ અર્થાલંકારને લડાઈ કે સારી લડાઈ લડવા વિષે કહે છે: પ્રાપ્ત કરવા માટે સર્વ કરો .... જીવન." (જુઓ: અર્થાલંકાર) # સાક્ષી આપી "સાક્ષી આપી" અથવા "પરખાવું" # પહેલા "હાજરીમાં" # સારું શું છે તેવું "તમારા વિશ્વાસ વિષે શું"