gu_tn/1TI/06/11.md

1.7 KiB

ઈશ્વર ભક્ત

"ઈશ્વરનો સેવક" અથવા "જે ઈશ્વરના છે "

આ બાબતોથી દૂર ભાગ

"જેમ નુકસાન કારણ પ્રાણીઓથી તેમ જ આ બાબતોથી." (જુઓ: અર્થાલંકાર) આ બાબતોના શક્ય અર્થો ૧) "દ્રવ્ય પ્રેમ (યુ ડી બી); ૨) અલગ શિક્ષણ , ગર્વ, અને વાદવિવાદ વચન ૬:૩

માં અને "દ્રવ્યનો લોભ."

પીછો કરવો

"પાછળ દોડવું" અથવા "મથામણ" અથવા "ઉત્તમ વર્તન કરવું"

સારી લડાઈ..... તેણે પકડી રાખ ... જીવન"

અમૂક આ અર્થાલંકારને એક રમતસ્પર્ધા તરીકે સમજે છે કુસ્તીમાં જીતનાર ઇનામ મેળવવાને પાત્ર હોય છે. (જુઓ: અર્થાલંકાર)

પકડી રાખ .... જીવન

અમૂક આ અર્થાલંકારને લડાઈ કે સારી લડાઈ લડવા વિષે કહે છે: પ્રાપ્ત કરવા માટે સર્વ કરો .... જીવન." (જુઓ: અર્થાલંકાર)

સાક્ષી આપી

"સાક્ષી આપી" અથવા "પરખાવું"

પહેલા

"હાજરીમાં"

સારું શું છે તેવું

"તમારા વિશ્વાસ વિષે શું"