29 lines
2.1 KiB
Markdown
29 lines
2.1 KiB
Markdown
# પડવું
|
|
|
|
આ અર્થાલંકાર કે જે જીવનનો કે માનસિક સ્થિતિનો અંકુશ ગુમાવે છે ઘુમાવે છે. (જુઓ: અર્થાલંકાર)
|
|
# પરીક્ષણમાં પડવું
|
|
|
|
" તેઓ સામનો કરી શકે તેથી વધારે પરીક્ષણમાં પડવું"
|
|
# પડવું
|
|
|
|
" જાળમાં
|
|
|
|
"જાળમાં સપડાવવું." આ અર્થાલંકાર કે જે પોતાના લાભને માટે કાર્ય કરી શકતું નથી અને જેઓ નુકસાન કરે છે તેઓ સામે થવા કરે હોય છે. (જુઓ: અર્થાલંકાર)
|
|
# પડવું ... ઘણી બધી મૂર્ખ અને નુકસાન કારક ઈચ્છાઓમાં
|
|
|
|
" મૂર્ખતા અને નુકસાન કારક બાબતો કરવાની ઇચ્છાને અંકુશમાં રાખે."
|
|
# લોકોને ડૂબાડવા
|
|
|
|
"લોકોને નીચે તરફ ખેંચો"
|
|
# નાણા પ્રેમ એ સઘળાં પાપોનું મૂળ છે
|
|
|
|
"કેમ કે દ્રવ્યનો લોભ એ સઘળાં પાપોનું કારણ છે"
|
|
# પોતાની જાતને સાથે જડવાની.... દુઃખ
|
|
|
|
આ અર્થાલંકાર છરીના દુઃખ સાથે સરખાવે છે અથવા કે જે વ્યક્તિ ધારદાર શસ્ત્રથી પુરા શ્રી પર ઘા કરે છે.
|
|
# જે તે ઇચ્છા રાખે છે
|
|
|
|
"જે દ્રવ્યની ઇચ્છા રાખે છે"
|
|
# વિશ્વાસથી ભટકી ગયા છે
|
|
|
|
"સત્યનો માર્ગ છોડી દીધો છે " અથવા "વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે" |