gu_tn/1TI/06/09.md

2.1 KiB

પડવું

આ અર્થાલંકાર કે જે જીવનનો કે માનસિક સ્થિતિનો અંકુશ ગુમાવે છે ઘુમાવે છે. (જુઓ: અર્થાલંકાર)

પરીક્ષણમાં પડવું

" તેઓ સામનો કરી શકે તેથી વધારે પરીક્ષણમાં પડવું"

પડવું

" જાળમાં

"જાળમાં સપડાવવું." આ અર્થાલંકાર કે જે પોતાના લાભને માટે કાર્ય કરી શકતું નથી અને જેઓ નુકસાન કરે છે તેઓ સામે થવા કરે હોય છે. (જુઓ: અર્થાલંકાર)

પડવું ... ઘણી બધી મૂર્ખ અને નુકસાન કારક ઈચ્છાઓમાં

" મૂર્ખતા અને નુકસાન કારક બાબતો કરવાની ઇચ્છાને અંકુશમાં રાખે."

લોકોને ડૂબાડવા

"લોકોને નીચે તરફ ખેંચો"

નાણા પ્રેમ એ સઘળાં પાપોનું મૂળ છે

"કેમ કે દ્રવ્યનો લોભ એ સઘળાં પાપોનું કારણ છે"

પોતાની જાતને સાથે જડવાની.... દુઃખ

આ અર્થાલંકાર છરીના દુઃખ સાથે સરખાવે છે અથવા કે જે વ્યક્તિ ધારદાર શસ્ત્રથી પુરા શ્રી પર ઘા કરે છે.

જે તે ઇચ્છા રાખે છે

"જે દ્રવ્યની ઇચ્છા રાખે છે"

વિશ્વાસથી ભટકી ગયા છે

"સત્યનો માર્ગ છોડી દીધો છે " અથવા "વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે"