# પડવું આ અર્થાલંકાર કે જે જીવનનો કે માનસિક સ્થિતિનો અંકુશ ગુમાવે છે ઘુમાવે છે. (જુઓ: અર્થાલંકાર) # પરીક્ષણમાં પડવું " તેઓ સામનો કરી શકે તેથી વધારે પરીક્ષણમાં પડવું" # પડવું " જાળમાં "જાળમાં સપડાવવું." આ અર્થાલંકાર કે જે પોતાના લાભને માટે કાર્ય કરી શકતું નથી અને જેઓ નુકસાન કરે છે તેઓ સામે થવા કરે હોય છે. (જુઓ: અર્થાલંકાર) # પડવું ... ઘણી બધી મૂર્ખ અને નુકસાન કારક ઈચ્છાઓમાં " મૂર્ખતા અને નુકસાન કારક બાબતો કરવાની ઇચ્છાને અંકુશમાં રાખે." # લોકોને ડૂબાડવા "લોકોને નીચે તરફ ખેંચો" # નાણા પ્રેમ એ સઘળાં પાપોનું મૂળ છે "કેમ કે દ્રવ્યનો લોભ એ સઘળાં પાપોનું કારણ છે" # પોતાની જાતને સાથે જડવાની.... દુઃખ આ અર્થાલંકાર છરીના દુઃખ સાથે સરખાવે છે અથવા કે જે વ્યક્તિ ધારદાર શસ્ત્રથી પુરા શ્રી પર ઘા કરે છે. # જે તે ઇચ્છા રાખે છે "જે દ્રવ્યની ઇચ્છા રાખે છે" # વિશ્વાસથી ભટકી ગયા છે "સત્યનો માર્ગ છોડી દીધો છે " અથવા "વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે"