gu_tn/1TI/05/09.md

2.1 KiB

વિધવાની જેમ કાર્યમાં મશગુલ રહો

ત્યાં નોધણી હોય તેવું લાગે છે, લખેલું છે કે નહિ, વિધવાઓનું. મંડળી આવી વિધવાઓની જરૂરિયાત જેમ કે ઘર, કપડાં, અને ખોરાક પૂરું પાડે , અને એ અપેક્ષા હતી કે વિધવાઓ તેમનું જીવન સેવાને માટે અર્પણ કરે.

જેઓ સાંઠ વર્ષથી નીચેની છે

જે વિધવાઓ સાંઠ વર્ષથી નીચેની છે તેઓ ફરી લગ્ન કરી શકે છે, પણ જે વિધવાઓ સાંઠ વર્ષથી ઉપરની છે મંડળી તેઓનું જતન કરે.

એક સ્ત્રીનો પતિ

"જે સ્ત્રી પોતાના પતિને વિશ્વાસુ રહી"

તે સારા કામોને લીધે જણાઈ હશે

આ પ્રકારના વાક્યો કે જે સારા કામો સ્ત્રીઓ કદાચ કરતી હશે તેણે માટે છે.

પગ ધોવા

"સામાન્ય કાર્ય કરીને મદદ કરવી." જે લોકો કાદવમાં ગંદામાં ચાલ્યા હશે તેઓના પગ ધોવા આ અર્થાલંકાર અને બીજા નામ તેઓની જરૂરિયાત પૂરી કરવી અન એતેઓનું જીવન આનંદદાયક બનાવવું. (જુઓ: બીજું નામ, અર્થાલંકાર)

પવિત્રો

"ઈશ્વરના પવિત્ર લોકો"

જેઓએ સઘળાં સારા કાર્ય કર્યાં છે

"જેઓ સારા કાર્યોને લીધે જાણીતા છે"