# વિધવાની જેમ કાર્યમાં મશગુલ રહો ત્યાં નોધણી હોય તેવું લાગે છે, લખેલું છે કે નહિ, વિધવાઓનું. મંડળી આવી વિધવાઓની જરૂરિયાત જેમ કે ઘર, કપડાં, અને ખોરાક પૂરું પાડે , અને એ અપેક્ષા હતી કે વિધવાઓ તેમનું જીવન સેવાને માટે અર્પણ કરે. # જેઓ સાંઠ વર્ષથી નીચેની છે જે વિધવાઓ સાંઠ વર્ષથી નીચેની છે તેઓ ફરી લગ્ન કરી શકે છે, પણ જે વિધવાઓ સાંઠ વર્ષથી ઉપરની છે મંડળી તેઓનું જતન કરે. # એક સ્ત્રીનો પતિ "જે સ્ત્રી પોતાના પતિને વિશ્વાસુ રહી" # તે સારા કામોને લીધે જણાઈ હશે આ પ્રકારના વાક્યો કે જે સારા કામો સ્ત્રીઓ કદાચ કરતી હશે તેણે માટે છે. # પગ ધોવા "સામાન્ય કાર્ય કરીને મદદ કરવી." જે લોકો કાદવમાં ગંદામાં ચાલ્યા હશે તેઓના પગ ધોવા આ અર્થાલંકાર અને બીજા નામ તેઓની જરૂરિયાત પૂરી કરવી અન એતેઓનું જીવન આનંદદાયક બનાવવું. (જુઓ: બીજું નામ, અર્થાલંકાર) # પવિત્રો "ઈશ્વરના પવિત્ર લોકો" # જેઓએ સઘળાં સારા કાર્ય કર્યાં છે "જેઓ સારા કાર્યોને લીધે જાણીતા છે"