21 lines
2.1 KiB
Markdown
21 lines
2.1 KiB
Markdown
|
# વિધવાની જેમ કાર્યમાં મશગુલ રહો
|
||
|
|
||
|
ત્યાં નોધણી હોય તેવું લાગે છે, લખેલું છે કે નહિ, વિધવાઓનું. મંડળી આવી વિધવાઓની જરૂરિયાત જેમ કે ઘર, કપડાં, અને ખોરાક પૂરું પાડે , અને એ અપેક્ષા હતી કે વિધવાઓ તેમનું જીવન સેવાને માટે અર્પણ કરે.
|
||
|
# જેઓ સાંઠ વર્ષથી નીચેની છે
|
||
|
|
||
|
જે વિધવાઓ સાંઠ વર્ષથી નીચેની છે તેઓ ફરી લગ્ન કરી શકે છે, પણ જે વિધવાઓ સાંઠ વર્ષથી ઉપરની છે મંડળી તેઓનું જતન કરે.
|
||
|
# એક સ્ત્રીનો પતિ
|
||
|
|
||
|
"જે સ્ત્રી પોતાના પતિને વિશ્વાસુ રહી"
|
||
|
# તે સારા કામોને લીધે જણાઈ હશે
|
||
|
|
||
|
આ પ્રકારના વાક્યો કે જે સારા કામો સ્ત્રીઓ કદાચ કરતી હશે તેણે માટે છે.
|
||
|
# પગ ધોવા
|
||
|
|
||
|
"સામાન્ય કાર્ય કરીને મદદ કરવી." જે લોકો કાદવમાં ગંદામાં ચાલ્યા હશે તેઓના પગ ધોવા આ અર્થાલંકાર અને બીજા નામ તેઓની જરૂરિયાત પૂરી કરવી અન એતેઓનું જીવન આનંદદાયક બનાવવું. (જુઓ: બીજું નામ, અર્થાલંકાર)
|
||
|
# પવિત્રો
|
||
|
|
||
|
"ઈશ્વરના પવિત્ર લોકો"
|
||
|
# જેઓએ સઘળાં સારા કાર્ય કર્યાં છે
|
||
|
|
||
|
"જેઓ સારા કાર્યોને લીધે જાણીતા છે"
|