gu_tn/1PE/01/11.md

821 B

તેઓએ જાણવા માટે શોધ કરી

"જાણવા માટે તેઓએ કોશિશ કરી" અથવા "તેઓના પૂછપરછ વિષે" તે શબ્દ "તેઓ"એ પ્રબોધકો માટે ઉલ્લેખાયો છે.

જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ, પોતાની નહિ, પણ તમારી સેવા કરી

કેટલીક ભાષાઓમાં એ ખૂબ સામાન્ય છે કે નકારાત્મકની પહેલાં હકારાત્કમ મૂકવું. "તેઓએ જે પ્રગટ કર્યું તેનાથી તમારી સેવા કરી, પોતાની નહિ"