6 lines
821 B
Markdown
6 lines
821 B
Markdown
|
# તેઓએ જાણવા માટે શોધ કરી
|
||
|
|
||
|
"જાણવા માટે તેઓએ કોશિશ કરી" અથવા "તેઓના પૂછપરછ વિષે" તે શબ્દ "તેઓ"એ પ્રબોધકો માટે ઉલ્લેખાયો છે.
|
||
|
# જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ, પોતાની નહિ, પણ તમારી સેવા કરી
|
||
|
|
||
|
કેટલીક ભાષાઓમાં એ ખૂબ સામાન્ય છે કે નકારાત્મકની પહેલાં હકારાત્કમ મૂકવું. "તેઓએ જે પ્રગટ કર્યું તેનાથી તમારી સેવા કરી, પોતાની નહિ"
|