# તેઓએ જાણવા માટે શોધ કરી "જાણવા માટે તેઓએ કોશિશ કરી" અથવા "તેઓના પૂછપરછ વિષે" તે શબ્દ "તેઓ"એ પ્રબોધકો માટે ઉલ્લેખાયો છે. # જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ, પોતાની નહિ, પણ તમારી સેવા કરી કેટલીક ભાષાઓમાં એ ખૂબ સામાન્ય છે કે નકારાત્મકની પહેલાં હકારાત્કમ મૂકવું. "તેઓએ જે પ્રગટ કર્યું તેનાથી તમારી સેવા કરી, પોતાની નહિ"