gu_tn/1JN/05/13.md

21 lines
1.2 KiB
Markdown

# આ વસ્તુઓ
“આ પત્ર”
# ઈશ્વરના પુત્રના નામ પર જે વિશ્વાસ કરે છે
“નામ” શબ્દ ઈશ્વરના પુત્ર માટે છે. બીજી રીતે; “તમને જેઓ ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે” (જુઓ
મુહાવરો)
# તેમની સમક્ષ આપણને હિંમત છે
“ઈશ્વરના દીકરા પર વિશ્વાસ છે તેથી આ બાબતમાં આપણને ખાત્રી છે”.
# જો તેમની ઈચ્છા પ્રમાણે માંગીએ
“ઈશ્વરના પુત્રની ઈચ્છા પ્રમાણે જો આપણે માંગીએ”
# આપણે જાણીએ છીએ કે આપણી વિનંતીઓ કે જે તેમની પાસે આપણે માગી છે
“આપણે જાણીએ છીએ કે તેમની પાસે જે માંગીએ તે આપણને મળશે”