gu_tn/1JN/05/13.md

1.2 KiB

આ વસ્તુઓ

“આ પત્ર”

ઈશ્વરના પુત્રના નામ પર જે વિશ્વાસ કરે છે

“નામ” શબ્દ ઈશ્વરના પુત્ર માટે છે. બીજી રીતે; “તમને જેઓ ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે” (જુઓ

મુહાવરો)

તેમની સમક્ષ આપણને હિંમત છે

“ઈશ્વરના દીકરા પર વિશ્વાસ છે તેથી આ બાબતમાં આપણને ખાત્રી છે”.

જો તેમની ઈચ્છા પ્રમાણે માંગીએ

“ઈશ્વરના પુત્રની ઈચ્છા પ્રમાણે જો આપણે માંગીએ”

આપણે જાણીએ છીએ કે આપણી વિનંતીઓ કે જે તેમની પાસે આપણે માગી છે

“આપણે જાણીએ છીએ કે તેમની પાસે જે માંગીએ તે આપણને મળશે”