# આ વસ્તુઓ “આ પત્ર” # ઈશ્વરના પુત્રના નામ પર જે વિશ્વાસ કરે છે “નામ” શબ્દ ઈશ્વરના પુત્ર માટે છે. બીજી રીતે; “તમને જેઓ ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે” (જુઓ મુહાવરો) # તેમની સમક્ષ આપણને હિંમત છે “ઈશ્વરના દીકરા પર વિશ્વાસ છે તેથી આ બાબતમાં આપણને ખાત્રી છે”. # જો તેમની ઈચ્છા પ્રમાણે માંગીએ “ઈશ્વરના પુત્રની ઈચ્છા પ્રમાણે જો આપણે માંગીએ” # આપણે જાણીએ છીએ કે આપણી વિનંતીઓ કે જે તેમની પાસે આપણે માગી છે “આપણે જાણીએ છીએ કે તેમની પાસે જે માંગીએ તે આપણને મળશે”