gu_tn/1JN/05/09.md

13 lines
1.3 KiB
Markdown

# જો આપણે માણસોની સાક્ષી સ્વીકારીએ છીએ, તો ઈશ્વરની સાક્ષી કેટલી મહાન છે
બીજી રીતે; “લોકો જે કહે છે તે જો આપણે માનીએ છીએ તો ઈશ્વર જે જે કહે છે તે તો માનવું જ જોઈએ કેમ કે તેઓ સર્વદા સત્ય કહે છે”
# ઈશ્વરના પુત્ર પર જે વિશ્વાસ કરે છે તેના પોતામાં સાક્ષી છે. બીજી રીતે; “ઈસુ પર જે વિશ્વાસ કરે છે તે ચોક્કસ જાણે છે કે તેઓ ઈશ્વરના પુત્ર છે”
# તેમને જુઠા બનાવ્યા છે
“ઈશ્વરને જુઠા કહે છે”
# કેમ કે ઈશ્વરની સાક્ષી તેમના પુત્ર વિશેની છે તે પર તેણે વિશ્વાસ નથી કર્યો
“ઈશ્વરે તેમના પુત્ર વિષે સત્ય કહ્યું છે તેવું તે માનતો નથી”