gu_tn/1JN/05/04.md

17 lines
939 B
Markdown

# દરેક માણસ
ઈશ્વરના દરેક બાળકને દર્શાવે છે
# જગતને જીત છે
તેનું ભાષાંતર “અવિશ્વાસીઓ જે દુષ્ટતા કરે છે તે કરવા નકાર કરે છે”
# અને આ વિજય છે...આપણો વિશ્વાસ
તેનું ભાષાંતર “આપણો વિશ્વાસ આપણને ઈશ્વર વિરુદ્ધ પાપ કરતા અટકાવે છે”
# જગતને કોણે જીત્યું છે?
ભાર દર્શાવતો આ પ્રશ્ન છે કે જેમાં મુહાવરો છે (જગત). “તેઓ” વિશ્વાસીઓ માટે છે. (જુઓ
ભાર દર્શાવતા પ્રશ્ન અને મુહાવરા)