gu_tn/1JN/04/15.md

1.2 KiB

જે કોઈ કબુલ કરે છે કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે

"તેઓ જેઓ ઈસુ વિષે સત્ય કહે છે, તે ઈશ્વરનો દીકરો છે." (યુડીબી)

ઈશ્વર તેનામાં રહે છે, અને તે ઈશ્વરમાં

જુઓ ૨:૫

૬ માં કેવું ભાષાંતર કરેલું છે.

ઈશ્વર પ્રેમ છે

આ રૂપકનો અર્થ "ઈશ્વરનું ચરિત્ર પ્રેમનું છે." થાય (જુઓ: રૂપક)

અને તે જે પ્રેમમાં રહે છે ઈશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે

આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ જેઓ બીજાને સતત પ્રેમ કરે છે તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં હોય છે અને ઈશ્વરને તેમની સાથે ગાઢ સંબંધ હોય છે.")