# જે કોઈ કબુલ કરે છે કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે "તેઓ જેઓ ઈસુ વિષે સત્ય કહે છે, તે ઈશ્વરનો દીકરો છે." (યુડીબી) # ઈશ્વર તેનામાં રહે છે, અને તે ઈશ્વરમાં જુઓ ૨:૫ ૬ માં કેવું ભાષાંતર કરેલું છે. # ઈશ્વર પ્રેમ છે આ રૂપકનો અર્થ "ઈશ્વરનું ચરિત્ર પ્રેમનું છે." થાય (જુઓ: રૂપક) # અને તે જે પ્રેમમાં રહે છે ઈશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ જેઓ બીજાને સતત પ્રેમ કરે છે તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં હોય છે અને ઈશ્વરને તેમની સાથે ગાઢ સંબંધ હોય છે.")