14 lines
1.2 KiB
Markdown
14 lines
1.2 KiB
Markdown
|
# જે કોઈ કબુલ કરે છે કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે
|
||
|
|
||
|
"તેઓ જેઓ ઈસુ વિષે સત્ય કહે છે, તે ઈશ્વરનો દીકરો છે." (યુડીબી)
|
||
|
# ઈશ્વર તેનામાં રહે છે, અને તે ઈશ્વરમાં
|
||
|
|
||
|
જુઓ ૨:૫
|
||
|
|
||
|
૬ માં કેવું ભાષાંતર કરેલું છે.
|
||
|
# ઈશ્વર પ્રેમ છે
|
||
|
|
||
|
આ રૂપકનો અર્થ "ઈશ્વરનું ચરિત્ર પ્રેમનું છે." થાય (જુઓ: રૂપક)
|
||
|
# અને તે જે પ્રેમમાં રહે છે ઈશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ જેઓ બીજાને સતત પ્રેમ કરે છે તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં હોય છે અને ઈશ્વરને તેમની સાથે ગાઢ સંબંધ હોય છે.")
|