gu_tn/1JN/04/11.md

2.0 KiB

વહાલા

"વહાલા મિત્રો." (યુડીબી)

જો ઈશ્વર આપણને ઘણો પ્રેમ કરે છે તો

આ રીતે ભાષાંતર કરી શકાય "પહેલેથી ઈશ્વરે આપણને ઘણો પ્રેમ કર્યો છે"

એક બીજાને પ્રેમ કરો

"વિશ્વાસીએ બીજા વિશ્વાસીને પ્રેમ કરવો જોઈએ."

ઈશ્વર આપણામાં રહે છે....આપણે તેનામાં રહીએ છીએ અને તે આપણામાં છે

જુઓ ૨:૫

૬ માં કેવું ભાષાંતર કરેલું છે.

તેનો પ્રેમ આપણામાં પૂર્ણ થયો છે

આ રીતે ભાષાંતર કરી શકાય "ઈશ્વરનો પ્રેમ આપણામાં પૂર્ણ થયો છે."

કારણકે તેણે આપણને તેનો આત્મા આપ્યો છે

આ રીતે ભાષાંતર કરી શકાય "કારણકે તેણે આપણામાં તેનો પોતાનો પવિત્ર આત્મા મુક્યો છે"

અને અમે જોયું છે અને અમે સાક્ષી પુરીએ છીએ કે પિતાએ પુત્રને જગતનો ઉધ્ધારક થવા મોકલ્યો છે.

આ રીતે ભાષાંતર કરી શકાય "અને અમે પ્રેરીતોએ ઈશ્વરના પુત્રને જોયો છે અને દરેકને કહીએ છીએ કે ઈશ્વર, પિતાએ તેના પુત્રને પૃથ્વી પર લોકોને બચાવવા માટે મોકલ્યો છે."