23 lines
2.0 KiB
Markdown
23 lines
2.0 KiB
Markdown
|
# વહાલા
|
||
|
|
||
|
"વહાલા મિત્રો." (યુડીબી)
|
||
|
# જો ઈશ્વર આપણને ઘણો પ્રેમ કરે છે તો
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય "પહેલેથી ઈશ્વરે આપણને ઘણો પ્રેમ કર્યો છે"
|
||
|
# એક બીજાને પ્રેમ કરો
|
||
|
|
||
|
"વિશ્વાસીએ બીજા વિશ્વાસીને પ્રેમ કરવો જોઈએ."
|
||
|
# ઈશ્વર આપણામાં રહે છે....આપણે તેનામાં રહીએ છીએ અને તે આપણામાં છે
|
||
|
|
||
|
જુઓ ૨:૫
|
||
|
|
||
|
૬ માં કેવું ભાષાંતર કરેલું છે.
|
||
|
# તેનો પ્રેમ આપણામાં પૂર્ણ થયો છે
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય "ઈશ્વરનો પ્રેમ આપણામાં પૂર્ણ થયો છે."
|
||
|
# કારણકે તેણે આપણને તેનો આત્મા આપ્યો છે
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય "કારણકે તેણે આપણામાં તેનો પોતાનો પવિત્ર આત્મા મુક્યો છે"
|
||
|
# અને અમે જોયું છે અને અમે સાક્ષી પુરીએ છીએ કે પિતાએ પુત્રને જગતનો ઉધ્ધારક થવા મોકલ્યો છે.
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય "અને અમે પ્રેરીતોએ ઈશ્વરના પુત્રને જોયો છે અને દરેકને કહીએ છીએ કે ઈશ્વર, પિતાએ તેના પુત્રને પૃથ્વી પર લોકોને બચાવવા માટે મોકલ્યો છે."
|