gu_tn/1JN/02/12.md

2.5 KiB

વહાલા બાળકો

૨:૧નું તમે કરેલું ભાષાંતર જુઓ

તમારા પાપ તમને માફ થયા છે

તેનું ભાષાંતર એક સક્રિય કલમ તરીકે થઇ શકે છે. “ઈશ્વરે તમારા પાપ માફ કર્યા છે” (UDB). (જુઓ

સક્રિય અથવા નિષ્ક્રિય)

ખ્રિસ્તના નામની ખાતર

“ખ્રિસ્તના નામ” એ મુહાવરો ખ્રિસ્ત માટે અને તેમણે જે કર્યું છે તે માટે છે. તેનું ભાષાંતર “કેમકે ખ્રિસ્તે તમારા માટે જે કર્યું છે તેને લીધે” (UDB) થઇ શકે છે. (જુઓ

મુહાવરો)

પિતાઓ, તમને લખું છું

“પિતાઓ” શબ્દ રૂપક છે કે જે પરિપક્વ વિશ્વાસીઓ માટે છે. તેનું ભાષાંતર “હું તમને પરિપક્વ વિશ્વાસીઓને લખું છું” થઇ શકે છે.

તમે જાણો છો

“તમારો તેની સાથે સંબંધ છે”

તેમને જે આરંભથી છે

“તેમને જેઓ હમેશા જીવે છે” અથવા “તેમને જેઓ હમેશા અસ્તિત્વમાં છે”. તે “ઈસુ” અથવા “ઈશ્વરપિતા” માટે દર્શાવામાં આવ્યું છે.(જુઓ

અસ્પષ્ટતા)

જુવાન પુરુષો

આ રૂપક જેઓ નવા વિશ્વાસી નથી અને જેઓ આત્મિક પરિપક્વતામાં વૃધ્ધી પામી રહ્યા છે તેમના માટે છે. તેનું ભાષાંતર “જુવાન વિશ્વાસીઓ” થઇ શકે છે.

ઈશ્વરનું વચન તમારામાં રહે

તેનું ભાષાંતર “તમે ઈશ્વરનું વચન જાણો છો” થઇ શકે છે.

જીતો

“જીતેલા” અથવા “ના ઉપર વિજય” અથવા “હારેલા” (UDB)